એડ્મિશન તારીખ:- ૯ મે ૨૦૧૯ થી શરૂ

શેક્ષણિક કાર્ય શરૂઆત:- ૧૦ જૂને ૨૦૧૯ [ સમય: સવારે ૯:૦૦ કલાકે થી ૧૨:૦૦ કલાક સુધી ]

એડ્મિશન સમય:- ૨ ફોટા , જન્મનો દાખલો, રહેઠાણ પુરાવો, આધાર-કાર્ડ.[ ઓરિજનલ અને નકલ ]

રૂબરૂ મુલાકાત સમય:- સવારે ૮:૦૦ કલાકે થી સાંજે ૫:૦૦ કલાકે સુધી.

સ્થળ:- લકી ચેમ્પસ પ્રી-સ્કૂલ, આનંદપુરા (અંબોડ) મીની- પાવાગઢ, મહુડી રોડ, માણસા, ગાંધીનગર- ૩૮૨૮૪૫

એડ્મિશન સમય ફી ભરવાની રહશે.

વિગત PLAY GROUP NURSERY Jr.KG Sr. KG
એડ્મિશન ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
ટ્યૂશન ફી, ગણવેશ કીટ અને બુક્સ કીટ ૨૦૦૦ ૨૦૦૦ 2500 ૩૦૦૦
સ્કૂલ શેક્ષણિક પ્રવૃતિ અને પ્રવાસ ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
કુલ ફી દિકરાઓ માટે ૪૦૦૦ ૪૦૦૦ ૪૫૦૦ ૫૦૦૦
દિકરીઓ માટે માફી 1000/- – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦
કુલ ફી દિકરીઓ માટે ૩૦૦૦ ૩૦૦૦ ૩૫૦૦ ૪૦૦૦