વર્ગ PLAY GROUP NURSERY Jr.KG Sr. KG
વાર્ષિક ફી ૧૨,૫૦૦ ૧૨,૫૦૦ ૧૪,૫૦૦ ૧૫,૫૦૦
વર્ષ 2 વર્ષ. થી   3 વર્ષ વર્ષ. થી   ૪ વર્ષ વર્ષ. થી  ૫વર્ષ વર્ષ. થી    વર્ષ

વાર્ષિક ફી ધોરણમાં સમાવેશ (આપવામાં આવશે) :

એડ્મિશન ફી શેક્ષણિક ફી શેક્ષણિક પ્રવૃતિ ફી પ્રવાસ ફી કાર્યક્રમ ફી વાર્ષિક મહોત્સવ શેક્ષણિક કીટ ગણવેશ કીટ બુક્સ કીટ

વિશેષ નોધ :

અન્ય કોઈ પ્રકારની વધારાની ફી લેવામાં આવશે નહી.

વિદ્યાર્થી ને લેવા–મૂકવાની સગવડ વાલી મિત્રોએ કરવાની રહેશે. વાન કે ગાડી નો ફોન નંબર આપવામાં આવશે.

વાર્ષિક ફી ધોરણ વિગત:

વિગત PLAY GROUP NURSERY Jr.KG Sr. KG
એડ્મિશન ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
ટ્યૂશન ફી, ગણવેશ કીટ અને બુક્સ કીટ ૧૦,૫૦૦ ૧૦,૫૦૦ ૧૨,૫૦૦ ૧૩,૫૦૦
સ્કૂલ શેક્ષણિક પ્રવૃતિ અને પ્રવાસ ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
કુલ ફી દિકરાઓ માટે ૧૨,૫૦૦ ૧૨,૫૦૦ ૧૪,૫૦૦ ૧૫૫૦૦
દિકરીઓ માટે માફી 1000/- – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦
કુલ ફી દિકરીઓ માટે ૧૨,૦૦૦ ૧૨,૦૦૦ ૧૩,૫૦૦ ૧૪,૫૦૦

એડ્મિશન સમય ફી ભરવાની રહશે.

વિગત PLAY GROUP NURSERY Jr.KG Sr. KG
એડ્મિશન ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
ટ્યૂશન ફી, ગણવેશ કીટ અને બુક્સ કીટ ૨૦૦૦ ૨૦૦૦ 2500 ૩૦૦૦
સ્કૂલ શેક્ષણિક પ્રવૃતિ અને પ્રવાસ ફી ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦
કુલ ફી દિકરાઓ માટે ૪૦૦૦ ૪૦૦૦ ૪૫૦૦ ૫૦૦૦
દિકરીઓ માટે માફી 1000/- – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦ – ૧૦૦૦
કુલ ફી દિકરીઓ માટે ૩૦૦૦ ૩૦૦૦ ૩૫૦૦ ૪૦૦૦

અન્ય ફી ભરવાની વિગત :

હપ્તા વિગત PLAY GROUP NURSERY Jr.KG Sr. KG
ઓગસ્ત ૩૦૦૦ ૩૦૦૦ ૩૫૦૦ ૩૫૦૦
નવેમ્બર ૩૦૦૦ ૩૦૦૦ ૩૫૦૦ ૩૫૦૦
ફેબ્રુઆરી ૨૫૦૦ ૨૫૦૦ ૩૦૦૦ ૩૫૦૦
કુલ ૮૫૦૦ ૮૫૦૦ ૧૦,૦૦૦ ૧૦,૫૦૦